ગુરુ રાશિ પરિવર્તન: દેવગુરુ બૃહસ્પતિનું મિથુન રાશિમાં ગોચર, જાણો મેષ, વૃષભ અને મિથુન રાશિ પર તેની અસર
ગુરુ રાશિ પરિવર્તન | ગુરુનું મિથુન રાશિમાં ગોચર 2025: ગુરુ ગ્રહ, જે બૃહસ્પતિ અને દેવતાઓના ગુરુ તરીકે પણ ઓળખાય છે, વૈદિક જ્યોતિષમાં અત્યંત શુભ…