“મે આઇ હું યુપી બિહાર લૂંટને” પટના માં શિલ્પા શેટ્ટી એ કર્યો જોરદાર ડાન્સ, લિટ્ટી-ચોખા ખાવા ની ઈચ્છા વ્યક્ત કરી
શિલ્પા શેટ્ટી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ની જાણીતી અભિનેત્રી છે. શિલ્પા શેટ્ટી તેની એક્ટિંગ ની સાથે સાથે તેની સુંદરતા અને ફેશન સ્ટાઇલ માટે પણ ફેમસ છે.…