નવપંચમ રાજયોગ 2025: શનિ-બુધની યૂતિથી બનશે નવપંચમ રાજયોગ, આ 3 રાશિઓ માટે શરૂ થશે સોનેરી સમય; ધનની થશે વરસાત
વૈદિક શાસ્ત્ર અનુસાર, ગ્રહો સમય-સમય પર પોતાની ગતિમાં ફેરફાર કરે છે. આ ગતિ બદલાવથી અનેક શુભ રાજયોગો બને છે, જે માનવ જીવન સહિત તમામ જીવજંતુઓ પર…