આ કારણે જૂહી ચાવલા એ પોતાના લગ્ન ને વર્ષો સુધી છુપાવી ને રાખ્યા હતા, અભિનેત્રી એ પોતે આ રહસ્ય ખોલ્યું હતું
90ના દાયકા ની જાણીતી અભિનેત્રીઓ માંની એક જૂહી ચાવલા આજે પણ કોઈ પરિચય ની જરૂર નથી. જુહી ચાવલા તેના સમય ની ટોચ ની અભિનેત્રીઓ માંની એક હતી. જૂહી…