દીપિકા-શોએબ ના પુત્ર નું ઘરે ભવ્ય સ્વાગત, પૌત્ર ને પહેલીવાર જોઈ ને દાદા રડી પડ્યા, પરિવાર માં થઈ ઉજવણી
દિપિકા કક્કડ નાના પડદા ની જાણીતી અભિનેત્રીઓ માંની એક છે. ટીવી શો “સસુરાલ સિમરન કા” માં પોતાના જબરદસ્ત અભિનય ના આધારે તેણે લોકો ના દિલ માં એક ખાસ ઓળખ બનાવી…