સોશિયલ - વાઇરલ2 Min Read onAugust 22, 2026 અમેરિકાથી ભારત પાછા ફરવું કેટલું યોગ્ય? એનઆરઆઈનો વીડિયો થયો વાયરલ અમેરિકાથી ભારત પરત ફરેલા એક એનઆરઆઈ શખ્સે દેશમાં પાર્કિંગ, ભીડભાડ અને ટ્રાફિકની દૈનિક સમસ્યાઓ પર પોતાનો અનુભવ રજૂ કરતો વીડિયો શેર કર્યો છે.