પલક તિવારી માલદીવ ના આહલાદક હવામાન માં બની જલપરી, ક્યારેક રેતી માં તો ક્યારેક પાણી માં જોવા મળી
એક્ટ્રેસ શ્વેતા તિવારી ની દીકરી પલક તિવારી સોશિયલ મીડિયા પર કોઈ સેન્સેશન થી ઓછી નથી. તેની દરેક તસવીર ગભરાટ પેદા કરવા માટે પૂરતી છે. તાજેતર માં જ તે ફરી થી…