રાજેશ ખટ્ટર નું દુઃખ છલકાઈ ગયું, કહ્યું- શાહિદ કપૂરે તેના સાવકા ભાઈ યુવાન નો ચહેરો પણ જોયો નથી!

શાહિદ કપૂર ના સાવકા પિતા રાજેશ ખટ્ટરે પહેલીવાર તેમના અંગત જીવન પર પ્રતિક્રિયા આપી. તેણે જણાવ્યું કે ઈશાન ખટ્ટર, યુવા અને શાહિદ કપૂર સાથે તેના કેવા સંબંધો છે. તેણે એ…