‘ખતરોં કે ખિલાડી 13’ માં દેખાવા ની તૈયારી કરી રહ્યો છે અબ્દુ રોજિક, કોકરોચ ખાવા ની તસવીરો પોસ્ટ કરી
રોહિત શેટ્ટી ના સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 13’ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકા ના કેપટાઉન માં આખો માહોલ સર્જાયો છે. કેટલાક એલિમિનેટ થયા ના…