‘તારક મહેતા…’નો ટપ્પુ નવા લૂકમાં દેખાવા માટે તૈયાર, IPLમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટીપેન્દ્ર ગડા ઉર્ફે ટપ્પુની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતો બનેલો ભવ્ય ગાંધી આજે પણ તેના ચાહકોને યાદ છે. આ શો દ્વારા તેણે ચાહકોમાં પોતાનું…