રામ ચરણ ની બહેનો એ હૈદરાબાદ માં ભાભી ઉપાસના નું કર્યું બેબી શાવર, સાનિયા મિર્ઝા-કનિકા કપૂરે પણ હાજરી આપી, તસવીરો સામે આવી
રામ ચરણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના એવા જ એક અભિનેતા છે, જેમણે પોતાના દમ પર દુનિયા માં એક ખાસ ઓળખ બનાવી છે. દક્ષિણ ભારતીય સિનેમા માં રામ ચરણ…