...

આગામી 143 દિવસ શનિ આપશે ભરપૂર ધન-સંપત્તિ; આ 3 રાશિના જાતકોને મળશે દરેક કાર્યમાં સફળતા!

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

જ્યોતિષશાસ્ત્રમાં શનિને અત્યંત મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શનિને કર્મફળદાતા અને ન્યાયપ્રિય દેવતા પણ કહેવામાં આવે છે. શનિ હંમેશા સારા કર્મ કરનારા વ્યક્તિઓને શુભ ફળ આપે છે. જ્યારે અન્યોને વિનાકારણ પરેશાન કરનારા અને ખરાબ કર્મ કરનારા પર શનિની નકારાત્મક અસર પડે છે. શનિ હાલમાં તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને 28 માર્ચ 2025 સુધી આ જ રાશિમાં રહેશે. ત્યારબાદ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ 143 દિવસનો સમયગાળો કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.

મેષ રાશિ:

કુંભ રાશિમાં રહેલો શનિ મેષ રાશિના જાતકો માટે આગામી 143 દિવસ શુભ પરિણામ લાવશે. આ સમયગાળા દરમિયાન તમારા ઘણા દિવસોથી અટકેલા કામો પૂર્ણ થશે. સમાજમાં માન-સન્માન વધશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. તમારી આર્થિક તંગી દૂર થશે અને આવકના નવા માર્ગો ખુલશે. પરિવારજનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. નોકરી કરનારાઓને કામમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. પ્રેમ સંબંધો સુખમય રહેશે.

સિંહ રાશિ:

કુંભ રાશિમાં વિરાજમાન શનિ સિંહ રાશિના જાતકો માટે ખૂબ લાભદાયી સાબિત થશે. આ સમયગાળામાં તમને માતા-પિતાનો ખૂબ સાથ મળશે. આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે. 143 દિવસના આ સમયગાળામાં તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે અને રોકાણ કરવું ફાયદાકારક રહેશે. જો કે, પ્રેમ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે, તેને દૂર કરવાનો પ્રયત્ન કરજો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાઓને પણ સફળતાનું મીઠું ફળ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ ઉત્તમ સમય છે.

તુલા રાશિ:

શનિની કુંભ રાશિમાં ઉપસ્થિતિ તુલા રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે. આ 143 દિવસનો સમયગાળો તુલા રાશિના જાતકો માટે ખૂબ અનુકૂળ સાબિત થશે. આ સમયગાળામાં માત્ર તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો. આર્થિક તંગી દૂર થશે અને આવકના નવા માર્ગો ખુલશે. પરિવારજનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. તેમની સાથે લાંબી મુસાફરી થશે. નોકરી કરનારાઓને કામમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. પ્રેમ સંબંધો સુખમય રહેશે.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨