સર્જરી બાદ પત્ની ગૌરી સાથે અમેરિકા થી પરત ફર્યા શાહરૂખ ખાન, મુંબઈ એરપોર્ટ પર આ હાલત માં જોવા મળ્યો કિંગ ખાન
શાહરૂખ ખાન નાક ની સર્જરી બાદ 5 જુલાઈ એ અમેરિકા થી ભારત પરત ફર્યો હતો. તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહરૂખ ને તાજેતર માં લોસ એન્જલસ માં શૂટિંગ…